Breaking

Tuesday 19 July 2016

E-Shikshan Whatsapp ગ્રુપમાં જોડાવ એક ક્લિકમાં

નમસ્કાર..
E-shikshan-2 Whatsapp ગ્રુપ

ગ્રુપના નિયમ
(1) ગ્રુપમાં માત્ર શૈક્ષણિક માહીતી મુકવી જેવી કે, PDF, WORD ફાઇલ, ફોટો જે બાળકોને ઉપયોગી હોય
(2) પરિપત્ર કે અન્ય કોય ન્યૂઝ મુકવાની મનાય છે.
(3) આ ગ્રુપમાં www.e-shikshan.com નાં ક્રિએટિવ બ્લોગ્સની જ લિંક મુકવામાં આવશે. અન્ય કોઈપણ બ્લોગની લિંક મુકવી નહીં
(4) Hello, Hi, Good Morning જેવા મેસેજ કરવા નહીં
(5) આ શરતો મંજુર હોય તોજ ગ્રુપમાં જોડાવું.

જે લોકો E-Shiksha-1 ગ્રુપમાં જોડાયેલ છે તેમણે જોડાવું નહીં કેમ કે બન્ને ગ્રુપમાં એકજ માહીતી મુકવામાં આવશે.

ગ્રુપમાં જોડાવા માટે અહિં ક્લિક કરો.
https://chat.whatsapp.com/GQ7lISI4vd9BLRy8RXP18M

No comments:

Post a Comment