Breaking

Wednesday 8 March 2017

બહિર્ગોળ લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબોનો અભ્યાસ કરવો

નમસ્કાર
વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ-૮ પ્રકરણ-૪ લેન્સ પાઠમા બહિર્ગોળ લેન્સ સામે અલગ અલગ સ્થાન પર કોઇ વસ્તુ મુકેલ હોય તો તેના પ્રતિબિંબ કેવા અને ક્યા સ્થાને મળે છે તે બાબત બાળકોને સમજવામા ખુબ જ અઘરી લાગે છે.અહિ પ્રયોગ દ્વારા બહિર્ગોળ લેન્સ દ્વારા કેવા પ્રતિબિંબ મેળવી શકાય તે વિડિયો દ્વારા સરળ રીતે સમજાવવામા આવ્યુ છે. જેમા સ્ટેપ બાય સ્ટેપ માહિતિ આપવામા આવી છે જેથી બાળકોને સરળતાથી આ બાબત સમજાઇ જાય.

           

No comments:

Post a Comment